SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાપદતીની પૂજા-સાથે નાભિનુપતિ ઇંદ્ધિ મળી પ્રભુજીના - કષભદેવ તે નામ ઠવાય છે કે, જેનાં રાણી સુનંદા સુમંગલાની જોડલી, સો બેટા દો બેટડી થાય છે રે. જેનાં ૬ ભાઈ-બેનના ભાગને નિવારી, યુગલાધર્મને હરાય છે રે; જેનાં બાહુબળી બ્રાહ્મી ને ભરત ને સુંદરી, સગગણ વિવાહ કરાય છે રે. જેનાં ૭ આરા અવસર્પિણના અનંતા, એહ રીત જીત તે લખાય છે રે; જેનાં દવિજય કવિરાજ ધર્મ નિત્ય એ, ઋષભ પ્રભુના પસાય છે રે. જેનાં ૮ શ્રી નાભિરાજા અને ઇંદ્ર મળીને પ્રભુજીનું રાષભદેવ નામ સ્થાપન કરે છે. એગ્ય ઉંમરે પ્રભુજીને સંતતિમાં સે પુત્ર અને બે પુત્રીઓ થાય છે. ૬ પ્રથમ યુગલિક ધર્મમાં જે યુગલ ઉત્પન્ન થાય તેજ યોગ્ય વયે પતિ-પત્ની તરીકે વત્તતા હતા. તે યુગલિક ધર્મનું પ્રભુજી, નિવારણ કરે છે. બાહુબલી સાથે બ્ર હીના અને ભારતની સાથે સુંદરીના સગપણુ-વિવાહને ઠરાવે છે. ૭ આવા અવસાયણીકાળના અનંતભાવે કલ્પ પ્રમાણે થયા છે, થાય છે અને થશે. કવિરાજશ્રી દીપવિજયજી મહારાજ કહે છે કે- શ્રી રાષભદેવ પ્રભુના પસાયથી હંમેશા ધર્મની પ્રાપ્તિ થાઓ ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy