________________
સુવાસ ગ્રહ સાથ
કળશા એક કાડ સાઠ લાખ સખ્યા,
તે સહુ નીરથી ભરાય છે રે; જેનાં ખઢીસે” વાર અભિષેક પ્રભુ ઉપરે,
દેવનાં જીત એ જણાય છે રે, જેનાં૦ ૪ બહુ ચર’જીવા માત મરુદેવા જાયા,
ઇમ આશીષ કહાય છે રે; જેનાં ચાર ઘડી શેષ રાત પામ્બ્લી વારે.
મરુદૈવી સાત પાસ લાય છે રે. જેનાં ગુòડે તે અમૃત હવાય છે રે, જેનાં ૫
દૂર
એક રૂપે પ્રભુની આાગળ પ ઉછાળે છે. દેવરાજ-ઈંદ્રદેવ તીથકર પરમાત્માની આવી ભક્તિ શા માટે કરે છે? તેના ઉત્તરમાં કહે છે કે આ ભક્તિથી ઇન્દ્ર મહારાજાને મહાન સુકૃતને લાભ થાય છે. ૨-૩
એક કાર્ડ અને સાઠ લાખ કળામાં ભરેલ પાણીથી પ્રભુજીને અભિષેક થાય છે. જુદા જુદા દેવા અને દેવીઓના મળી કુલ ૨૫૦ અભિષેક થાય છે. (અકે જાતના આઠ-આઠ હજારો કળશે। હાવાથી કુલ ૬૪૦૦૦ કળશે હાય છે તે ૬૪૦૦૦ કળશેાદ્વારા જુદા જુદા ૨૫૦ અભિષેક થતા હોવાથી કુલ ૧ કાર્ડ અને ૬૦ લાખ કળશૈાથી પ્રભુને અભિષેક કરાય છે) આ બધા દેવાને જીત એટલે કે આચાર હાય છે. ૪
હે દેવા માતાના પુત્ર! તમે બહુ ચિરંજીવા એ પ્રમાણે આશીષ આપે છે, અને પાછલી રાત જ્યારે ચાર ઘડી બાકી હાય ત્યારે પ્રભુને તે દેવે મરુદેવા માતા પાસે લાવે છે, અને પ્રભુના અંગુઠામાં અમૃતનું સિંચન ઇંદ્ર મહારાન કરે છે.
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org