________________
શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી કૃતશ્રી શાંતિનાથજીને કળશ-સાથે
( શાર્દૂલવિક્રીડિત છંદ) શ્રેય: શ્રી-જ્યમંગલાવ્યુદયતાવલી પ્રરેણાંબુદ, દારિઘમકાનનૈકદલને મત્તાધુરઃ સિધુર, વિષેડમિન પ્રકટપ્રભાવમહિમા સૌભાગ્યભાગ્યોદય:, સ શ્રી શાંતિજિનેશ્વરેડભિમતદો જીયાત સુવર્ણ છવિ ૧
ગદ્યપાઠ:–અહે ભવ્યાઃ કૃત તાવત સકલમંગલમાલાકેલિકલનસત્કમલલીલારસરેલબિતચિત્તવૃત્તય:વિહિતશ્રીમજિનેંદ્રભક્તિપ્રવૃત્તય: સાંપ્રત શ્રીમચ્છાંતિજિનજન્માભિષેકકલશે ગીયતે. - શાંતિજિન કલશને અર્થ–મુક્તિલક્ષમી તથા આ લેકમાં વિજય, મંગળ અને અસ્પૃદયની લક્ષમીરૂપ વેલને અંકુરિત કરવા માટે મેઘતુલ્ય, દરિદ્રતારૂપી વૃક્ષના વનને દળી નાખવા માટે મદોન્મત્ત હસ્તિ સમાન, પ્રકટપ્રભાવી મહિમાવાળા, સૌભાગ્ય પ્રમુખ મહાભાગ્યના ઉદયવાળા, અભીષ્ટ વસ્તુને આપનાર, સુવર્ણ સમાન કાંતિવાળા શ્રી શાંતિનાથ ભગવાન આ વિશ્વમાં જયવંતા વત્ત. ૧
હે ભવ્યલેકે! તમે શ્રી શાંતિનાથ ભગવાનને જન્મ મહોત્સવને કલશ ગવાય છે તે હવે સાંભળો, આ ભવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org