________________
નાત્ર–પૂજા સાથે
४८
થે પાસ જિણદા વામાનંદા, જબ ગરબે ફણી, સુપના દેખે અર્થ વિશેષ, કહે મળવા મળી; જિનવર જાયા સુર ફુલરાયા, હુઆ રમણી પ્રિયે, નેમિ રાજી ચિત્ત વિરાજ, વિલંકિત વ્રત લીએ. ૧
( પછી એક ખમાસમણ દેવું. ) ચૈત્યવંદન-વિધિ સમાપ્ત
થાયને અર્થ–વામામાતાના પુત્ર શ્રી પાર્શ્વનાથ ભગવંત જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાએ ગર્ભને પ્રભાવથી અંધારી રાત્રિએ પિતાની પાસે જતા સર્પને જોયો હતે. માતા ચૌદ સ્વમોને જુએ છે, તેને વિશેષ પ્રકારે અર્થ ઈંદ્ર મહારાજા કહે છે. શ્રી જિનેશ્વરને જન્મ થયે ત્યારે દેવેએ મળીને તેમને હલરાવ્યા. યૌવનવય પામ્યા ત્યારે સ્ત્રીઓને પ્રિય થયા. શ્રી નેમિનાથ અને રાજમતિના વૈરાગ્ય પ્રાપ્તિના ચિત્રો જોઈ વ્રત અંગીકાર કરે છે. ૧
Jain
ucation International
For Private & Personal Use Only
www.jainelibrary.org