________________
આઠમા દિવસે ભણાવવા યોગ્ય અંતરાય કમ દૂર કરવા માટે પૂજાષ્ટક,
પ્રથમ જળપૂજા
શ્રી શંખેશ્વર શિર ધરી, પ્રણમી શ્રી ગુપાય; વંછિતપદ વરવા ભણી, ટાળીશું અંતરાય. ૧ જિમ રાજા રી શકે, દેતાં દાન અપાર; ભંડારી ખીજ્યો કે, વારતે તેણી વાર, તિમ એ કર્મ ઉદય થકી, સંસારી કહેવાય; ધર્મ કર્મ સાધન જાણી, વિઘન કરે અંતરાય, ૪. અરિહાને અવલંબિને, તરિકે ઇણ સંસાર;
અંતરાય ઉછેદવા, પૂજા પ્રકાર, ૪. દુહાને અથ–
શ્રી શંખેશ્વર પ્રભુને ચરણે મસ્તક નમાવી, શ્રી ગુરુભગવંતના ચરણમાં પ્રણામ કરી, વાંછિત પદ મેળવવા અંતરાય કર્મને ટાળશું. ૧
જેમ રાજા ખુશ થયે થકે પુષ્કળ દાન આપવા ભંડારીને હૂકમ કરે, પણ જો ભંડારી ખીજે હોય તે અટકાવે છે, તેમ આ અંતરાયકર્મના ઉદયથી જીવ સંસારી કહેવાય છે. ધર્મ-કર્મના સાધનોમાં આ અંતરાયકર્મ વિહન કરે છે. ૨-૩
અરિહંત પરમાત્માના આલંબનથી આ સંસાર તરી શકાય છે. તેથી અંતરાયકમને ઉછેર કરવા પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરીએ. ૪
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org