SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ચિઠપ્રકારી પૂજા, સાતમે દિવસ १०७ કહિ કારણ સુણજે દેવ, તુજ આગમરસ નવિ ભાવ્યા. ન કરી બહુશ્રુતકેરી સેવ, અરૂચિપણું અંતર લાવ્યા. ૨ ભણે ભણવે મુનિવર જેહ, નિંદા હતણી ભાખી; પરગુણ ઢાંકી અવગુણ લેહ, કુડી વાતતણે સાખી. ૩ વિણદીઠી અણસાંભળી વાત, લોક વચ્ચે ચલવે પાપી; ચાડી કરતાં પાડી જાતિ, વાડી ગુણતણી કાપી, ૪. ગુણ અવગુણ મેં સરખાં કીધ, અરિહાભક્તિ નવ કીધી; ઉત્તમ કુળ જાતિ પરસિદ્ધ, વાહ્યો મદ ગારવ ગિદ્ધિ, ૫ તેના કારણે હે પરમાત્મા તમે સાંભળે. મને તમારા આગમને રસ ગમ્યો નહિ, બહુશ્રુતની મેં સેવા ન કરી, અંતરમાં તેમના તરફ અરુચિભાવ લાવ્યા. ૨ જે મુનિવરને ભણે ભણાવે, તેની નિંદા કરી, પારકાના ગુણ ઢાંકી દીધા, અને અવગુણ પ્રગટ કર્યા, બેટી વાતને હું સાક્ષી થયે. ૩ વગરદીઠી અને વગરસાંભળી વાતે પાપી એવા મેં લેકની વચ્ચે વહેતી મૂકી, કેળની ચાડી કરીને મારી જાતને હલકી પાડી, તેમ જ મારા ગુણની વાડીને મેં કાપી નાંખી. ૪ ગુણ અને અવગુણને મેં સરખા કર્યા. અરિહંતની ભક્તિ ન કરી, પ્રસિદ્ધ એવા ઉત્તમકુળ અને ઉત્તમ જાતિ પામ્યા ત્યારે મદ કર્યો, ગારવ કર્યો અને તેમાં વૃદ્ધ-આસક્ત થયે. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy