________________
પૂજાસંગ્રહ સાથું
૩ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજવામૃત્યુનિવારણીય શ્રીમતે વીરજિનેન્દ્રાય ઉચ્ચગોત્રસ્થિતિવિવેદનાય પુષ્પાણિ યજામહે સ્વાહા.
ચોથી ધ્રુપ--પૂજા
પયડી દોય અઘાતિની, ગોત્રકર્મની એહ; નીચગાત્ર કારણ કહું, જે અનુભવિયાં તેહ. ૧
દાળ ( ગાયે ગૌતમગાત્ર મુદ, રસવૈરાગ્ય ઘણે આયા-એ દેશી ) જિનવર અંગે પૂજા-ધૂપ, ધૂપગતિ ઉચે ભાવી; પામી પંચંદ્રિયનાં રૂપ, નીચગતિ મુજ કેમ આવી? ૧
કાવ્ય તથા મંત્રને અર્થ–પ્રથમ દિવસની પુષ્પપૂજાને અંતે પૃ. ૪૪૬માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-ઉશ્ચગેત્રની સ્થિતિને વિચ્છેદ કરવા માટે અમે પુ વડે પૂજા કરીએ છીએ. દુહાને અર્થ
ત્રકર્મની અને પ્રકૃતિ અઘાતી છે, નીચ ગેત્રના બંધના કારણે જે મેં અનુભવ્યાં છે, તે હું કહું છું. ૧ ઢાળને અથ–
જિનેશ્વરના અંગે એટલે તેમની સમીપે હું ધૂપ-પૂજા કરું છું. તે ધૂપની ગતિ ઉંચી હોય છે. હું પંચે દ્રિયપણું પા છતાં મારી નીચગતિ કેમ આવી? ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org