________________
ચાસઠપ્રકારી પૂજા, સાતમે દિવસ
ઢાળ
( પ્રતિમા લાપે પાપિયા, યેાગવડૅન ઉપધાન શિનજી એ−દેશી) જિનતનુ ચંદ્રન પૂજતાં, ઉત્તમ કુળ અવતાર; જિનજી ગાત્રવર્ડ પ્રાણી વડા, માન લહે સંસાર, જિનજી ! તું સુખીયા સ’સામાં. ૧ ઉત્તમકુળના ઉપન્યા, સુત્રે કહ્યા અણગાર; જિનજી ! વાચક્ર સાપઢવી લહે, ઉચ્ચગાત્ર અવતાર, જિનજી! તું ૨ ઉગ્રભાગ વળી રાજવી, હરિવંશ જિનદેવ; જિનજી ! વાસવકલ્પે આવતા, ચક્રી હરિબળદેવ. જિનજી! તું૰ ૩
ઢાળનો અર્થ :
જિનેશ્વરના શરીરે ચંદનથી પૂજા કરતાં ઉત્તમ કુળમાં અવતાર મળે છે. ઉત્તમગેાત્રથી પ્રાણી આસ'સારમાં મેટા ગણાય છે અને માન મેળવે છે. હે પ્રભુ! આ સ ંસારમાં તમે જ સુખીયા છે. ૧
સૂત્રમાં અણગારાને ઉચ્ચગેાત્રના ઉપજેલા કહેલા છે, ઉચ્ચગેાત્રમાં ઉપજેલા મુનિએ જ ઉપાધ્યાય પદવી અને આચાય પદવી પામે છે. ર
૬૦૧
જિનેશ્વરી પણુ ઉચકુળ, ભાગકુળ, રાજન્યકુળ અને હરિવંશકુળ વગેરેમાં જ ઉપજે છે. તેમ જ દેવલેાકમાં ઈંદ્રપણું, ચક્રીપણુ, વાસુદેવપણુ' અને મળદેવપણુ' પણ ઉચ્ચગેત્રમાં જ ગણાય છે. તે સૌ ઉચ્ચગેાત્રી જ હાય છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org