________________
ચાલડપ્રકારી પૂજા, પાંચમે દિવસ
૫૬૯
0 હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃત્યુનિવારણુય શ્રીમતે વીરજિનેન્દ્રાય નરકાયુનિગડવિફલત્વાય ફલં યજામહે સ્વાહા
આ પછી પ્રથમ દિવસની ફળપૂજાને અંતે પૃ. ૪૬૩માં આપેલ છે તે કળશ બોલો.
કાવ્ય મંત્ર તથા કળશને અર્થ પ્રથમ દિવસની ફળપૂજાને અંતે પૃ. ૪૬૨ મા આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે- નરકાયુરૂપ બેડીને નાશ કરવા માટે અમે પ્રભુની ફળપૂજા કરીએ છીએ.
:
::* *
- ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org