________________
ચેસઠપ્રકારી પૂજા, પાંચમ દિવસ
પપ૭ તિન લોક સાહિબકી આના, મેં તેરે શિર ધાસંગી; મe દીપક જ્યોતમે મંદિર રહેના, પરવર ચાર વિસારુંગી, મ૦ ૪ ચાર સજજાએ કુલ બિછાઉં, છતિયાં બી લગારંગી; મ0 રંગમહેલમેં સહેલ કરતા, ગાદમેં પુત્ત રમારંગી, મ૦ ૫ ગંગાનીરસે અંગ પખારું, નાથ સગાસે તાગી; મતo નવલ વધૂસું પુત સગાઈ, મારી તૂર બજારુંગી. મતo કરે છે. આજ સુધી તે હું ઓઝલમાં રહેતી હતી અને દુનિયાની ગાળે સહેતી હતી. ૩ - હવે હું ઓઝલમાંથી બહાર નીકળી હેવાથી) ત્રણ લેકના સાહિબ–પરમાત્માની આજ્ઞા તમારા મસ્તકે ધારણ કરાવીશ. હવે તમારે (જ્ઞાનરૂ૫) દીપકની તિવાળા ઘરમાં જ રહેવું. તમારે પરઘરમાં (પૌગલિક ભાવમાં) થતા ચાર (ફરવું) બંધ કરાવીશ. ૪
આપની ચાર (૧ જિનમતની શ્રદ્ધા, ૨ કામગની અવાંછા, ૩ સ્વલાભસંતેષ, ૪ અસ્નાનવાંછારૂ૫) સુખશામાં હું ફૂલ બીછાવીશ તમને છાતી સાથે પણ લગાડીશ એ રીતે રંગમહેલમાં રહી સહેલ કરવાથી મારા ખેળામાં (વિવેકરૂપ) પુત્રને પણ રમાડીશ. ૫
મારું અંગ (ધર્મરૂ૫) ગંગાના પવિત્ર પાણીમાં પખાળીશ તમને સગા-કુટુંબમાં તારી દઈશ–આગેવાન કરીશ, પછી પુત્રની યેગ્ય કુળવધૂ સાથે સગાઈ કરીશ અને મંગળ વાજીંત્રો વગડાવીશ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org