SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ચોસઠપ્રકારી પૂજા, પાંચમે દિવસ ૫૫૫ ચેથી ધૂપપૂજા કુહા કમ સમિધ દહન ભણી, ધૂપઘટા જિનગેહ; કનક હુતાશન યોગથી, જાત્યમયી નિજ દેહ, ૧ જિનગુણ સંગ સુગંગામે, છલકત ઝલકત હંસ; આયુકલંક ઉતારતાં, શેભે નિર્મળ વંશ. ૨ નિર્મળ વંશ નિહાળીને, કુળવંતી ઘરનાર; પરઘર રમત દેખીને, સમજાવે ભરથાર, ૩. દુહાને અર્થ – કર્મરૂપ કાઠેને બાળી નાંખવા માટે જિનમંદિરમાં ધૂપઘટા કરવી. જેમ અગ્નિના સંગથી સુવર્ણ જાત્યમય થાય છે, તેમ આત્મા પણ નિર્મળ બને છે. ૧ જિનેશ્વરના ગુણના સંગરૂપ ગંગાના તરંગમાં આત્મારૂપ હંસ છલકે છે ને ઝળકે છે. આયુકર્મ રૂપ કાંક દૂર થવાથી આત્માને નિર્મળ વંશ શેભે છે. ૨ નિર્મળ વંશવાળા આત્માને જોઇ તેની કુલવંતી સ્ત્રી (સુમતિ) પિતાને ભર્તારને કયારેક પરઘરમાં.-પૌગલિક ભાવમાં ૨મણ કરતે જોઇને સમજાવે છે–તેના મૂળ સ્વરૂપની એળખાણું પાડે છે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy