SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ચાસઠપ્રકારી પૂજા ચાથા દિવસ કાવ્ય અને મત્ર સુમનસા ગતિાયિવિધાયિના, સુમનમાં નિકરે: પ્રભુપૂજનમ સુમનસા સુમને ગુણસગિના, જન વિધેહિ નિષેહિ મનાચ ને. ૧ સમયસારસુપુષ્પસુમાલયા, સહુજક કરેણ વિશાયા; પરમચેાગલેન વશીકૃત, સહજસિદ્ધમહું પરિપૂજયે, ૨ ૩. હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુતિવારાય - શ્રીમતે વીરજિનેન્દ્રાય અપ્રત્યાખ્યાનીય-કષાયનિવારહાય પુષ્પાણિ યજામહે સ્વાહા. પ્રથમ ધૂપપૂજા દુહા પ્રત્યાખ્યાની ચોકડી, દહન કરવા ધૂપ; પૂજક ઊર્ધ્વગતિ લહે, વળી ન પડે ભદ્રૂપ ૧ જીતનાર પ્રાણીએ શુભ વિરતિને પામે છે, ચતુર મનુષ્યાનુ ચિત્ત તેમાં લીન થાય છે. ૬ ૫૨૭ કાવ્ય તથા મંત્રને અથ પ્રથમ દિવસની પુષ્પ પૂજાને અ તે પૃ. ૪૪૬ માં લખેલ છે, તેમ જાણુવે. મંત્રના અથ માં એટલું ફેરવવું કે—અપ્રત્યાખ્યાની કષાયેનું નિવારણુ કરવા માટે પ્રભુની પુષ્પાવડે અમે પૂજા કરીએ છીએ. ઢાળના અથ :— પ્રત્યાખ્યાની કષાયની ચાકડીનુ' દહન કરવા માટે ધૂપપૂજા કરવી, ધૂપપૂજા કરનાર ઉર્ધ્વગતિ પામે છે, અને તે પ્રાણી સંસારરૂપી કૂવામાં પડતા નથી ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy