________________
૫૨૬
પૂજાસંગ્રહ સાથે
બંધ ઉદય ચેાથે ગુણે રે, નવમે સત્તા ટાળ રે, સનેહા, વર્ષ લાગે તે પાપે કરી રે, ન ખમાવે ગુરુ બાળ૨. સચાo ૩ તિયચની ગતિ અહથી રે, પુત્રવીરેખા ક્રોધ રે; સનેહા,
અસ્થિ નમાવ્યું વરસે નમે રે, બાહુબળી નરોધ રે, સ ચાર્જ માયા મિંઢાસીંગ સારીસી રે, લાભ છે કઈમરંગ રે; સનેહા અનીતિપુરે વ્યવહારી રે, રણવંટાને સંગ રે. સચા. ૫ ચાર ધુતારા વાણી આ રે, પાસેથી વાળ્યું વિરા રે; સનેહા, નગૃહપરે શુભવિરતિશું રે, લાગે ચતુરનું ચિત્તરે, સચા૦૬
તેને બંધ અને ઉદય ચેથા ગુણસ્થાન સુધી હોય છે. ક્ષપકશ્રેણું માંડનારને સત્તા નવમા ગુણઠાણે જાય છે. એ કષાયના ઉદયે બાળ કે વૃદ્ધ મનુષ્ય બીજાને ખમાવતા નથી તેથી તેની સ્થિતિ એક વર્ષની છે. ૩
એ કષાયથી તિર્યંચની ગતિ પ્રાપ્ત થાય છે તેમાં આ અપ્રત્યાખ્યાની જાતિને ક્રોધ પૃથ્વીની રેખા જેરે છે, માન અસ્થિ-હાડકા જેવું છે, જેમ હાડકાને વાળવું હોય તે તૈલમર્દન આદિ પ્રાગે વરસ દિવસે જેમ વળે છે, તેમ આ માન પણ વરસ સુધી રહે છે. તે ઉપર નરોદ્ધા બાહુબળીનું દષ્ટાંત છે. ૪
આ જાતની માયા મેંઢાના શિંગડા જેવી છે. લેભ કાદવના રંગ સરખે છે. આ અંગે રચૂડનું દૃષ્ટાંત છે. તેમાં અનીતિપુરીમાં એક વ્યવહારી છે. અને રણવંટા વેશ્યાને ત્યાં પત્નચૂડ રહે છે. ૫
ત્યાં બીજા ચાર ધૂતારા વાણીયા રહે છે, તેનાથી રત્નસૂડ છેતરાયે હતું, તે રણઘંટાવેશ્યાએ બતાવેલી યુક્તિથી પિતાનું દ્રવ્ય પાછું વળે છે, એ જ પ્રમાણે આ કષાયની ચેકડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org