SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૩ ચેસઠપ્રકારી પૂજા, ચોથે દિવસ આઠમે ગુણઠાણે વિષ સત્તા. પર્વતરેખા કેધ કહાવે. ચંદ્ર ૪ આઠ ફણુળ માન મણિધર, પથ્થર થંભને કેણ નમાવે? ચંo ઘનવંશી મૂળ માયા નાગણી, લાભ કીમજ રંગ કેણ હઠાવે, ચં. ૫ મેં વશ કીધા મુનિકિરિયાથી, મંત્ર મણિ મહારે વશ નાવે; ચં. જાગુલી વાદીને પાણી ભરાવે, નાગદત્ત વસુદત્ત જગાવે. ચં૦ ૬. એ કષાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૦ કેડાછેડી સાગરોપમના છે. તેને બંધ અને ઉદય સાસ્વાદન ગુણસ્થાનક સુધી રહે છે, સત્તામાં એ કષાયનું વિષ આઠમાં ગુણસ્થાનક સુધી રહે છે. એ અનંતાનુબંધી ક્રોધ પર્વતની રેખા જેવો છે. ૪ માનરૂપી આઠ ફણાવાળે મણિધર-સાપ પથ્થરના સ્થંભ જે છે, પત્થરને થાંભલે જેમ નમે નહિ તેમ અનંતાનુબંધી માનના ઉદયવાળા જ ન હતા નથી તે જાતની માયાઅનંતાનુબંધી માયારૂપી નાગણ દઢ વાંસના મૂળીયા જેવી વક છે, અને અનંતાનુબંધી લેભ કરમજના રંગ જેવો છે. ૫ નાગદત્ત પાસે આવેલ મુનિના રૂપને ધારણ કરનાર વસુદત્ત દેવ કહે છે કે “મેં એ ચાર નાગ-નાગણીને મુનિપણાની ક્રિયાથી વશ કર્યા છે, તે એવા છે કે-કઈ પણ મંત્ર, મણિ કે મહારાના વશમાં આવે તેવા નથી. તે જાંગુલી મંત્રવાદીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy