________________
ચેસઠપ્રકારી પૂજા ચોથે દિવસ
૫૨૧
------
મંત્ર-૩૪હુંી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિદ્રાય મોહનાયબંધસ્થાનનિવારણીય જલં યજામહે સ્વાહા.
બીજી ચંદનપૂજા
દુહે બીજી ચંદનપૂજના, પૂજે ભેળી કપૂર; અડવીશ પયડીમાંહીથી, ચારિત્ર મેહની દૂર, ૧
દ્વાવી (રાગ બિહાગ ઘડી ઘડી સાંભરે સાંઈ લુણા–એ દેશી ) ચંદનપૂજા ચતુર રચાવે,
મહમહીપતિ મહેલ ખણા; ચંo ચારિત્રમેહની મૂળ જલાવે,
જિનગુણુ ધ્યાન અનલ સળગાવે. ચં. ૧ કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ દિવસની જ પૂજાને અંતે પૃ. ૪૪૦ માં આપેલ છે, તેમ જાગુ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-હનીયકર્મના બંધસ્થાનના નિવારણ માટે અમે પ્રભુની જળ વડે પૂજા કરીએ છીએ. દુહાને અથ
પરમાત્માની બીજી ચંદનપૂજા અંદર કપૂર--બરાસ ભેળવીને કરવી અને મેહનીય કમની ૨૮ પ્રકૃતિમાંથી ચારિત્ર-મોહનીયની ૨૫ પ્રકૃતિ દૂર કરવા પ્રાર્થના કરવી. ૧ ઢાળને અર્થ -
ચતુર પુરુષ પ્રભુની ચંદનપૂજા કરે છે અને મહારાજાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org