SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૦ પૂજા સંગ્રહ સાથે પરદ્રોહી મિથ્યાભાષી, વિશ્વાસઘાતી કૂડશાખી; મુનિ ઠંડી સેવ્યા ખાખી રે, ચેતન ૮ મેહનીબંધ કરી ફરીયે, સિત્તેર કેડાછેડી સાગરી; હવે તુમ શાસન અવતરીયે રે. ચેતન શ્રી શુભવીર મયા કીજે, જિમ સેવક કારજ સીજે; વાંક ગુને બખસી દીજે. ચેતન ૧૦ કાવ્યમ તીર્થોદકમિશ્રિતચંદનૌશૈ:, સંસારતાપાહતયે સુશીતૈ: જરાજનીપાંતરોડભિશાંત્યેતકર્મદાહાથમજ યજેહમ, ૧ સુરનદીજલપૂર્ણ થઈને, ધુસૂણમિશ્રિતવારિભ: પરે પયતીર્થકૃત ગુણવારિધિવિમલતક્રિયતાંચનિજાભન ૨ જનમ-મણિભાજનભાસ્યા, સમરસૈકસુધારસધારયા; સકલાધકલારમણીયકં સહજસિદ્ધ મહું પરિપૂજયે. ૩ પરદ્રોહી થયે, અસત્ય બોલનાર થયે, વિશ્વાસઘાતી થયે, બેટી સાક્ષી પૂરી, અનેક પ્રકારની લાલચથી મુનિને છેડી કુગુરુની સેવા કરી. ૮ આ પ્રકારના સ્થાનકેનું સેવન કરી ૭૦ કેડીકેડી મેહનીય કર્મની સ્થિતિ બાંધી પરિભ્રમણ કર્યું, હવે હે નાથ! તમારા શાસનમાં અવતર્યો–તમારું શાસન પામ્યું. ૯ શુભવીર પ્રભુ! મારા ઉપર કૃપા કરે કે જેથી આ સેવકનું કાર્ય સિદ્ધ થાય, મારાથી જે અપરાધ-ગુન્હા થયા હોય તે બધા માફ કરો. ૧૦ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy