________________
૫૧૨
ઢાળ
(રાગ-વસંત, નંદકુવર કેડે પડયા, ક્રમ જળ અમે ભરીએ ? એ દેશી) વીરકુંવરની વાતડી કેને કહીએ ? કેને કહીએ રે કેને કહીએ; નવિ મદિર એસી રહીએ, સુકુમાળ શરીર. વીર૰ એ આંકણી બાળપણાથી લાડકો નૃપ ભાગ્યેા, મળી ચેાસાઇ, મહાવ્યા; ઈંદ્રાણી મળી હુલરાવ્યા, ગયા રમવા કાજ. વીર૦૧
રું ઉછાંછળા લેાકના કેમ રહીએ ?
એની માવડીને શું કહીએ ? કહીએ તેા અદેખા એ, નાસી આવ્યા માળ. વીર૦ ૨ ફળ પ્રગટાવ્યુ, તે ત્રિશલાનંદન વીર પ્રભુની ફળપૂજા અમે પ્રભાતે કરીએ છીએ ૧
ઢાળના અ
--
ત્રિશલામાતા સખીઓને કહે છે કે વીરકુંવરની વાત કાને કહીએ? ઘરમાં તે તે બેસી રહેતા જ નથી અને શરીર બહુ સુકુમાળ છે, બાળપણાથી રાજાને તે અત્યંત લાડકા છે, ચેાસડ ઇંદ્રોએ ભેગા મળીને મલ્હાળ્યેા છે, ઇંદ્રાણીઓએ ભેગા મળી હુલરાજ્યેા છે, માટે થતાં રમવા ગયા. ૧
6
Jain Education International
પૂજાસ ગ્રહ સાથ
ત્યાં તે લેાકેાના અનેક ઉછાંછળા છેકરાએ મળ્યા, તે કેમ રહી શકે? તેની માવડીએને પણ શું કહીએ ? જો કાંઈ કહીએ તે અદેખા થઇએ. છેકરાએ સાથે ક્રીડા કરતાં એક મિથ્યાત્વી દેવ સર્પરૂપે આવ્યે તેને જોઇને અધા છેકરા નાસી
"
ગયા. ર
For Private & Personal Use Only
www.jainelibrary.org