________________
૪૭૮
પૂજાસંગ્રહ સાથે
ક્ષેત્ર અસંખ્ય અંગુળ લઘુ, ગુરુ લોક અસંખ; ભાગ અસંખ્ય લઘુ આવળી,
ઉસ્સપિણી અસંખ્યા. એ ગુણ૪ ચાર ભાવ દ્રવ્ય એકમા, લધુ ભાવ વિશેષે; અસંખ્ય પર્યવ દ્રવ્યને, ગુરુ દર્શન દેખે, એ ગુણo ૫ નંદીસૂત્રે એણપરે, કહ્યું અવધિનાણ; નિરાકાર ઉપગથી, દર્શન પરિમાણ. એ ગુણo ૬ વિભાગે પણ દાખીયું, દર્શન સિદ્ધાંત; તસ્વારથ ટીકા કહે, દર્શન એકાંતે. એ ગુણ૦ ૭
ક્ષેત્રથી જઘન્યપણે અંગુલને અસંખ્યાતમે ભાગ દેખે છે, ઉત્કૃષ્ટપણે અસંખ્ય લોક દેખાવા જેટલું વૃદ્ધિ પામે છે. કાળથી જઘન્યપણે આવલિકાના અસ ખ્યાતમા ભાગ જેટલા વખતના અતીત-અનાગત પર્યાયે જાણે છે, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સપિણ-અવપિણી સુધીના અતીત–અનાગત પર્યાય
ભાવથી જઘન્યપણે એકેક દ્રવ્યમાં વર્ણ–ગંધ-રસ અને સ્પર્શરૂપ ચાર ભાવ જાણે છે અને ઉત્કૃષ્ટપણે દ્રવ્યના અસંખ્ય પર્યાને એ દર્શન જોઈ શકે છે. ૫
નંદીસૂત્રમાં આ પ્રકારે અવધિજ્ઞાન અને અવધિદર્શનનું સ્વરૂપ કહ્યું છે તેમાં નિરાકાર ઉપગ તે દર્શન કહ્યું છે. ૬
મિથ્યાત્વી છને અવધિજ્ઞાનને બદલે વિભાજ્ઞાન થાય છે તેને પણ અવધિદર્શન હોય એમ સિદ્ધાંતમાં આગમમાં કહ્યું છે. જ્યારે તત્વાર્થસૂત્રની ટીકામાં સમકિતી આત્માઓને જ અવધિદર્શન હોય એમ કહ્યું છે. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org