________________
ચેસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ
૪૭૧
જનમનોમણિભાજનભારયા, શમરસૈકસુધારસધારયા; સકલબેધકલારમણીયકં સહજસિદ્ધમતું પરિપૂજયે ૩
મંગ–૩ &ી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય દર્શનાવરણ-બંધોદયસત્તા-નિવારણાય જલં યજામહે સ્વાહા.
બીજી ચંદન પૂજા
ઉપદેશક નવતત્વના, પ્રભુ નવ અંગ ઉદાર; નવ તિલકે ઉત્તર નવ-પગઈ ટાળણહાર, ૧
(રાગ-કાફ નાયકી- વસીયા દીલ દીઠી જોત ઝગીરીએ દેશી) તુજ મૂરતિ મોહનગારી, રસિયા તુજ મૂરતિ મેહનગારી. દ્રવ્ય ગુણ પરજાય ને મુદ્રા, ચઉગુણ પ્રતિમા પ્યારી; ર૦ જ, નયમ ભંગ પ્રમાણ ન નિરખી,કુમતિ કદાહધારી, તુજ ૧
દુહાનો અર્થ–શ્રી જિનેશ્વરદેવ નવતત્વના ઉપદેશક છે, પ્રભુના વિશાળ એવ નવ અંગે તિલક કરવા તે દર્શાવ૨ણીય કર્મની નવ ઉત્તર પ્રકૃતિને ટાળનાર થાય છે. ૧
ઢાળને અથ–હે જ્ઞાનરસિક પ્રભુ! તમારી મૂર્તિ મેહનગારી છે–મેહ પમાડે તેવી છે. દ્રવ્ય, ગુણ, પર્યાય અને મુદ્રા એ ચારે પ્રકારે ગુણવાન એવી તમારી પ્રતિમા પ્યારી છે–પ્રેમ કર ન કરાવે તેવી છે. આપની આ પ્રતિમાને કમતિકદાગ્રહને ધારણ કરનારાઓએ નય, ગમ, ભંગ અને પ્રમાણુવડે ખરી રીતે નીરખી જ નથી–ઓળખી જ નથી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org