SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૯ ચોસઠપ્રકારી પૂજા, બીજો દિવસ ઢાળ પહેલી (રાગ–આશાવરી, નમો રે નમો શ્રી શેત્રુંજા ગિરિવર-એ દેશી) માગહ ને વરદામ પ્રભાસ, ગંગા નીર વિવેક રે; દર્શનાવરણ નિવારણ કારણ, અરિહાને અભિષેક રે. નમે રે નમે દર્શનદાયક. ૧ (એ આંકણી) દર્શનદાયક શ્રી જિનવર તું, લાયકતાને લાગ રે; પ્રીત પટંતર રાય ન છાજે, જે હેય સાચો રાગ રે. નમે ૨ રાગ વિના નવિ રી સાંઈ, નીરાગી વીતરાગ રે. જ્ઞાનનયન કરી દર્શન દેખે, તે પ્રાણી વડભાગ ૨. નમેo ૩ ઢાળને અથ– માગધ, વરદામ ને પ્રભાતીર્થના તેમજ ગંગા આદિ નદીઓના પવિત્ર નીર લાવીને દર્શનાવરણ કર્મને નિવારવા માટે વિવેકપૂર્વક અરિહંતને અભિષેક કરીએ. હે દર્શનદાયક પ્રભુ! તમેને નમસ્કાર થાઓ. ૧ હે પ્રભુ ! તમે શુદ્ધદર્શન આપનાર છે, તેવા લાયકપણાને આપ જ એગ્ય છે, જે સાચે રાગ હોય તે પ્રીતિ અને પટાંતરપણું એ બને એક સાથે શેભે નહિ. અર્થાત્ જ્યાં સાચી પ્રીતિ હોય ત્યાં પડદે હેય નહિ. ૨ ' હે પ્રભુ! રાગ વિના કઈ રીઝી શકે નહિ, જ્યારે વીતરાગ પરમાત્મા તે રાગ વિનાના છે. જે પ્રાણ જ્ઞાનરૂપ નેત્રો વડે આપનું દર્શન જુએ છે, તે પ્રાણી મહાભાગ્યશાળી છે. ૩ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy