________________
४१८
પૂજાસંગ્રહ સાથે
વિકટ નિકટ ઘટ પટ લહે, જિમ આવરણ વિયોગ; જ્ઞાનાંતર ક્ષણથી સહ, સામાન્ય ઉપયાગ. ૪ એ આવરણ ભળે કરી, ન લઘું દર્શન નાથ . નૈગમદશને ભટકીઓ, પાણી વાવ્યું હાથ. ૫ પૂરણ દર્શન પામવા, ભજીએ ભવિ ભગવંત; દૂર કરે આવરણને, જિમ જળથી જળકાંત. ૬ એક પ્રકૃતિ સર્વઘાતી છે. સર્વઘાતી પ્રકૃતિમાં પણ વાદળ અને મેને વિવેક સમજ. અથત મેઘથી આશશ ઢંકાઈ ગયું હોય તે પણ સૂર્યને કાંઈક પ્રકાશ દેખાય છે તેમ સર્વઘાતી પ્રકૃતિના ઉદયે પણ કાંઈક દર્શનગુણ પ્રગટ રહે છે. ૩
એ આવરણ દૂર થવાથી દૂર અને નજીક રહેલા સર્વ ઘટ-પટ વગેરે પદાર્થો દેખી શકાય છે. છત્મરથ જીવને સામાન્ય ઉપગ રૂપ દર્શને પગ જ્ઞાનના સાકાર ઉગ રૂપ જ્ઞાને પગની પહેલા થાય છે. ૪ - એ દર્શાવરણના બળથી હે પ્રભુ! મેં આપનું દર્શન મેળવ્યું નહિ, અને નૈગમન યાદિ રૂપ એકાંત દર્શન વડે સંસા૨માં ભટક્યું અને માત્ર હાથ વડે પાણી વળ્યું. પણ
હે ભવ્ય જીવ! સંપૂર્ણ દર્શન પામવા માટે ભગવંતને ભજીએ. જેમ જળકાંત મણિથી જળ દૂર થાય તેમ ભગવંતની ભક્તિથી કર્મનાં આવરણે દૂર થાય. અને સંપૂર્ણ દર્શન પ્રાપ્ત થાય. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org