SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથ ઉજમણાથી તપફળ વાધે, એમ ભાખે જિનરાય; જ્ઞાનગુરુ ઉપગરણ કરાવો. ગુરુગમવિધિ વિરચાયો રે. મ૦ ૪ આઠ દિવસ મળી ચાસઠ પૂજા, નવ નવ ભાવ બના; નરભવ પામી લાહો લીજે, પુણ્ય શાસન પાયે રે. મ૦ ૫ વિજયજિક રીશ્વર રાજ્ય, તપગરછકેરે રા; ખુશાલવિજય માનવિજય વિબુધના, આગ્રહથી વિરચાયો રે મ વડ ઓશવાલ ગુમાનચંદ સુત, શાસનરાગ સવા; ગુરુભક્તિ શા ભવાનચંદનિત્ય, અનુમોદન ફળ પાયો રે, મળ ૭ તપ બતાવ્યો છે. એ તપ ૬૪ દિવસ પ્રમાણ છે. તપને છેડે ઉજમણું કરવાનું છે. ૩ ઉજમણું કરવાથી તપનું ફળ વધે છે, એમ શ્રી જિનેશ્વર પ્રભુએ કહ્યું છે. તે ઉજમણા માટે જ્ઞાન-દર્શન અને ગુરુના (ચારિત્ર્યના) ઉપકરણે કરાવે. ગુરુગમથી વિધિ જાણી ઉજમણું કરે. ૪ એ ઉદ્યાનમાં આઠ દિવસ મળીને ૬૪ પૂજા ભણાવવી, તેમાં નવા નવા ભાવ ઉત્પન્ન કરવા. મનુષ્યભવ પામીને તેને સાચે લાલ મેળવે. કારણકે મહાપુણે પ્રભુના શાસનની પ્રાપ્તિ થઈ છે. ૫ આ તપગચ્છના નાયક વિજય જિનેન્દ્રસૂરીશ્વરજીના રાજ્યમાં પંડિત ખુશાલવિયજી તથા પંડિત માનવિજયજી ઉપાધ્યાયના આગ્રહથી આ પૂજાની મેં રચના કરી છે. ૬ વડ ઓશવાળ જ્ઞાતિના ગુમાનચંદના પુત્ર ભવાનચંદ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy