________________
ચેાસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ
ૐ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જા-મૃત્યુ નિવારણાય શ્રીમતે વીજિનદ્રાય પ્રથમકર્મા છેઃકાય ફલાનિ યજામહે સ્વાહા.
કળશ
( રાગ–ધનાશ્રી. તૂ તૂ રૅ-એ દેશી ) ગાયા ગાયા રે મહાવીર જિનેશ્વર ગાયા (એ આંકણી) ત્રિશલામાતા પુત્ર નગીના, જગના તાત કહાયા; તપ તપતાં કેવળ પ્રગટાયા, સમવસરણૢ વિરચાયા હૈ. મ૦ ૧ રણ સિંહાસન એસીચઉ ખ, કર્મસૂદન તપગાયા; આચારદિનકરેવ માનસૂરિ, ભવિઉપગાર રચાયા રે, મ૦ ૨ પ્રવચનસારોદ્વાર કહાવે, સિદ્ધસેનસૂરિરાયા; દિન ચઉસદી પ્રમાણે એ તપ, ઉજમણે નિમાયા રે. મ૦ ૩
૪૬૩
પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જા-મૃત્યુને નિવારણ કરનાર, પ્રથમક્રમ ના ઉચ્છેદ કરનાર શ્રી વીરજિનેન્દ્રને હું લેાવડે પૂજું છું. કળશના અ
મે' મહાવીર જિનેશ્વરના ગુણ ગાયા. ત્રીશલામાતાના શ્રેષ્ઠ પુત્ર જગતના પિતા કહેવાયા. તપ કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ. દેવાએ સમવસરણની રચના કરી. ૧
રત્નમય સિંહાસન પર બેસી ચતુર્મુ ખે કસૂદન તપ કહ્યો, આચારદિનકર નામે ગ્રંથમાં ભવ્ય જીવેાના ઉપકાર માટે શ્રી વધુ માનસૂરિએ એ તપ વર્ણવ્યો છે. ૨
પ્રવચનસારાદ્ધાર નામના ગ્રંથમાં શ્રી સિદ્ધસેનસૂરિએ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org