________________
૪૫૯
ચેસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ
કાવ્ય તથા મંત્રી અનશન તુ મમાત્વિતિ બુદ્ધિના,
ચિરભેજનસંચિતભેજનમ ; પ્રતિદિન વિધિના જિનમંદિર,
શુભમતે બત હક ચેતસા. ૧ કુમતબેધવિધનિવેદકે
આ વિહિત જાતિજરામરણાંતકે નિરશ: પ્રચુરાત્મગુણાલય,
સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ ૩ થી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજ રામૃત્યુનિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય અજ્ઞાન છેદકાય નૈવેદ્ય યજામહે સ્વાહા. કાવ્ય તથા મંત્રને અર્થ–
મારે અનશન છે અર્થાત્ મને અણુહારી પદ પ્રાપ્ત થાએ એવી બુદ્ધિથી સુંદર પદાર્થો વડે તૈયાર કરેલું ભેજન હંમેશા જિનમંદિરે વિધિપૂર્વક હે સુંદર બુદ્ધિવાળા જીવ તું શુદ્ધ ચિત્તથી મૂક. ૧
કુમતના બંધને વિરોધ જણાવનારા, જન્મ-જરા-મરણને નાશ કરનારા અનશન વડે પ્રાપ્ત થયેલા ઘણા આત્મગુણના સ્થાનરૂપ સિદ્ધોના સ્વાભાવિક તેજને હું પૂછું છું. ૨
પરમપુરુષ, પરમેશ્વર, જન્મ–જરા-મૃત્યુનું નિવારણ કરનાર શ્રી વીરજિનેન્દ્રને અજ્ઞાનને ઉછેદ કરવા માટે નૈવેદ્ય વડે હું પૂછું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org