SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ પૂજાસંગ્રહ સાથે -- નિજ ગુણાક્ષયરૂપસુધૂપન, સ્વગુણઘાતમલપ્રવિકર્ષણમ ; વિશદબોધનંતસુખાત્મક, સહજસિદ્ધમહું પરિપૂજયે. ૨ » હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણીય શ્રીમતે વીરજિનેન્દ્રાય અવધિજ્ઞાનાવરણ-નિવારણાય ધૂપ યજામહે સ્વાહા. પંચમ દીપક પૂજા દુહા મણુપજવ આવરણ તમહરવા દીપકમાળ; જયોત સે જ્યોત મીલાઇએ, જ્ઞાન વિશેષ વિશાળ, ૧ આત્મગુણના અક્ષયરૂપને સુવાસિત કરનાર, આત્મગુણને ઘાત કરનારા કર્મમળને દૂર કરનાર, નિર્મળ જ્ઞાનરૂપ અને અનંતસુખરૂપ એવા સહજસિદ્ધ પરમાત્માના તેજને-જ્ઞાનને હું પૂછું છું. ૨ પરમ પુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુના નિવારનાર શ્રી વીરજિનેન્દ્રને અવધિજ્ઞાનાવરણના નિવારણ માટે ધૂપદ્વારા હું પૂછું છું. કુહાને અર્થ – મન ૫ર્યવજ્ઞાનાવરણરૂપ અંધકારને હરવા માટે પ્રભુની પાસે દીપકેની શ્રેણી કરીએ અને તેની તે જીત મેળવીએ જેથી વિશેષ વિશાળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy