SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ચોસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ ૪૪૩ સહજકર્મકલંકવિનાશન-રમલભાવસુવાસનચંદનૈ; અનુપમાનગુણાવલીદાયકં સહજસિદ્ધમહું પરિપૂજયે. ૨ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃયુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય મતિજ્ઞાનાવરણ-નિવારણાય ચંદનં યજામહે સ્વાહા, ત્રીજી પુષ્પપૂજા દુહા શ્રુતજ્ઞાનાવરણીય તણે, તું પ્રભુ ટાળણહાર; ખિણમેં શ્રુતકેવળી કર્યા, ‘ઇ ત્રિપદી ગણધાર. ૧ સુમનસવૃષ્ટિ તિણે સમે, સમવસરણ મોઝાર; કરતા સુનમસ સુમનસા, પ્રભુપૂજા દિલધાર, ૨ સઘળા કમંરૂપ કલંકને નાશ કરનાર નિર્મળભાવ અને સુવાસના રૂપ ચંદનવડે અનુપમ ગુણશ્રેણને આપનાર સહજ સિદ્ધના તેજને હું પૂછું છું. ૨ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ–જરા-મૃત્યુને નિવારણ કરનાર શ્રી વીરજિનેન્દ્રની મતિજ્ઞાનાવાણુના નિવારણ માટે હું ચંદનથી પૂજા કરું છું. ૩ દુહાને અર્થ હે પ્રભુ! તું શ્રુતજ્ઞાનાવરણીય કર્મને ટાળનાર છે. તમે ગણધરને ત્રિપદી (ઉપને વા, વિગમેઈ વા, ધુવેઈ વા) આપીને ક્ષણમાત્રમાં શ્રત કેવળી બનાવ્યા છે. ૧ તે વખતે સુમનસ-સારા મનવાળા દેવતાઓએ સમવસરણમાં પુની વૃષ્ટિ કરી અને પ્રભુની પૂજા હૃદયમાં ધારણ કરી. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy