________________
૪૩૨
પૂજાસંગ્રહ સાથે
પદ્મગુરુ રૂપ ગુણ ભાજ, કીર્તિ કસ્તુર જળ છાજા; મણિ બુદ્ધિ જગતમેં ગાજ, મુકિતગણિ સંપ્રતિ રાજા,
જિનંદo ૩ વિજયઆનંદ લધુ નંદા, નિધિ શશિ અંક હૈ ચંદા; અંબાલે નગરમેં ગાયે, નિજાતમરૂપ હું પાયે,
જિનંદo 8 તપગચ્છરૂપ આકાશમાં સૂર્ય સમાન વિજયસિંહસૂરિ ગુરુમહારાજની શિષ્ય પરંપરામાં ક્રમશઃ સત્યવિજય, કપૂરવિજય, ક્ષમાવિજય, જિનવિજય અને ઉત્તમવિજય થયા. ૨
પદ્મવિજય ગુણવંત ગુરુના શિષ્ય કિર્તિવિજય, કસ્તુરવિજ્ય, મણિવિજય (દાદા), બુદ્ધિવિજય તેમની પાટે મુક્તિવિજય ગણિ (મૂળચંદજી મહારાજ) તે વખતે વિચારતા હતા. ૩
મૂળચંદજી મહારાજના નાના ભાઈ આનંદવિજય ઉફે વિજયાનંદસૂરિ કે આત્મારામજી મહારાજે સં. ૧૯૧૯ માં અંબાલાનગરમાં આ સત્તરભેદી પૂજા રચીને પિતાનું આમસ્વરૂપ પ્રાપ્ત કર્યું. ૪. છે ઇતિ શ્રી આત્મારામજી (વિજયાનંદસૂરિ) કૃત
સત્તરભેદી પૂજા સાથે સમાપ્ત છે
T
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org