________________
સત્તભેદી પૂજા
૩૮૩
પરમી શ્રી સ્તવત-ગીતની પૂજા
( વસ્તુછ દ ) તાલ મલ તાલ મલ વંસ વર વીણ પહહ ભેરી ઝાલર તવર, સંખ પણવ ઘુઘરિય ઘમ ઘમ, સિરિમંડલ મહુઅર મણુજજ નિપુણનાદ ૨સ ઈદતમ, દુંદુભિ દેવતણી ગયણ, વાજે સૂર ગંભીર, પરમી પૂજા કરી, પામે ભવજલતીર, ૧
- પૂજાઢાલ ( રાગ-શ્રીરાગ ગાથાબંધ) ગગનતણું નહીં જિમ માનંતિમ અનંતફલજિનગુણગાનં; તાન માન લયસ્ કરી ગીત, સુખ દીએ જિન અમૃત પીનં. ૧ ઈન્દ્રોની સાથે ઘંટના રણકાર સહિત કપૂર, કૃષ્ણાગરુની ગંધવાળા ધૂપને ઉખેવીને પ્રભુની ચૌદમી પૂજા કરી. ૧
અથ–પ્રભુની પંદરમી પૂજામાં ગંભીર અવાજવાળાં મર્દલ (કાંસી જેડા) ઉત્તમ વાંસળી. વીણા, પડઘમ, ભેરી, ઝાલર, તવર, શંખ, પણવ, ઘમઘમ અવાજ કરતી પગે બાંધેલ ઘુઘરીએ, સુરમંડલ, ભ્રમરે અને સંગીતમાં કુશલ મનુષ્યના અવાજ-રસ અને ઉત્કૃષ્ટ છંદ (કાવ્ય), દેવદુંદુભિ (વાજીંત્રવિશેષ–પડઘમ) એ બધાં આકાશમાં એક સાથે તાલબદ્ધ રીતે વાગે છે. “બધા સંસાર સમુદ્રને પારને પામે.” . એમ આ વાજી કહે છે, ૧
પૂજા ઢાળને અર્થ-જેમ આકાશનું માપ ન હોય તેમ શ્રી જિનેશ્વર ભગવંતના ગુણનાં ગાન, તાન, માન અને લયપૂર્વક ગીત ગાવાથી જે અનંતફળ મળે છે. તેનું માપ કાઢી કાતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org