________________
૩૭૬
પૂજાસંગ્રહ સાથે
કુસુમ રુંમક ચંદ્રોદયતોરણ, જાલિક મંડપભાગ એકાદશમી પૂજા કરતાં, અવિચળ પદ ભવિ માગ, મેરે ૦ ૨
કાવ્ય પુષ્પાવલીભિ પરિત વિતત્ય, પુરંદર: પુષ્પગ્રહ મનેzમ; છુપાયુબાજેયજતિ જલ્પન, એકાદશીમાતyતે સમ પૂજામ.૧ બારમી કુલને મેઘ વરસાવવાની પૂજા
( વસ્તુછદ) ફૂલ પરિકર ફૂલ પરિકર કરી પ્રભુ પાય, પંચ વરણ દલ પુફમય પુ રેડ પ્રાસાદ સંઠિયા, મહિઆલમંડિત અતિવિમલ, રણઝણું તિકિસિવિદિસિ પય, દ્વાદશમી પૂજા કરું, કુલ ૫ગર ઉદાર, સમરસ ઉજજવલ અવતરીએ, દીસે પરતક્ષ સાર, ૧ પુષ્પથી રચેલ આ પુપJડમાં દેવના વિમાનની જેમ મારું મન રમ્યા કરે છે. ૧
તે પુષ્પના ઘરમાં પુના ઝુમણ, ચંદ્રવાર, જાળીયા, મંડપ પણ અમુક ભાગમાં લે છે. એવી અગ્યારમી પૂજા કરતા હે ભવ્યજી! તમે અવિચલ એક્ષપદને માગે. ૨
કાવ્યનો અર્થ–પ્રભુની આજુબાજુ પુષ્પોના સમૂહ વડે વિસ્તારીને ઈન્દ્ર મહારાજા સુંદર એવું પુષ્પગુહ રચે છે. “કામદેવથી પણ ન જીતી શકાય એવા હે ભગવન તમે હંમેશા જય પામે.” એમ બોલતાં ઇદ્દે પ્રભુની અગ્યારમી પૂજા કરી. ૧
અર્થ–પ્રભુની બારમી પૂજામાં પાંચ વર્ણના પાંદડાવાળા પુષ્પમય પરિકર (સમૂહ રચના) પ્રભુના ચરણ આગળ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org