________________
સત્તરભેદી પૂજા
૩૭૫
પૂજા દાળ ( રાગ-કેદાર ). વિવિધ કુસુમ ખર્ચે વિશ્વકર્મા રચ્યું કુસુમહં; સચિર સમ ભાગશુ સુરવિમાન જિર્સ્ટ શ્યણરેહં. ૧ તોરણ જાલીશું કુસુમની ભાતિસું રોભતું એ ગુથી ચંદ્રોદયં સ્મક વંદને થોભતું એ. ૨
પૂજા ગીત ( રાગ-કેદારે-બિહાગ ) મેરે મન રમ્ય જિનવર કુસુમ ઘરે,
- કુસુમારે હાં રે કસુમઘરે, મેરે વિવિધ જુગતિવર કુસુમકી જાતિ ભાતિ,
જેસે અમર ઘરે. મેરે૧ બાજુએ શેભે છે. વળી સર્વ વિના કંદવાળી લતાએ, ગુ, અને ગુલ્મના સુંદર ચિત્રામણવાળા ત્રણે બાજુએ મનહર પુષ્પના ઘરે જોઈને પિતાને જન્મ સફળ થયે માને છે. ૧
પૂજાઢાળને અર્થ–વિવિધ પ્રકારના પુપથી બનાવેલું પુષ્પનું ગૃહ જાણે વિશ્વકર્માએ જ બનાવ્યું હોય તેવું, મનહર સમાન ભાગવાળું દેવવિમાન જેવું રતન જેવી કાંતિ વાળું છે.ભે છે. ૧
જુદા જુદા પ્રકારનાં પુષ્પોની તેરણ અને જાળીયા (ગેખલા)ઓથી એ પુષ્પગૃહ શેભે છે. જેમાં સુ થેલ ચંદ્રવા-ઝુમણાના સમૂહ વગેરેને આધાર આપે છે અર્થાત્ તે પુષ્પવરમાં ચંદ્રવા વગેરે રોભી રહ્યા છે ૨ - પૂજા ગીતને અથ– શ્રી જિનેશ્વર ભગવંતની અગ્યારમી પૂજામાં જુદી જુદી ઉત્તમ જનાઓથી અનેક પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org