________________
સત્તરભેદી પૂજા
૩૭૩
પૂજાઢાળ ( રાગ- ગોડી ) લાલ વર હીચ્છા પાંચ પીજડા, વિધિ જગ્યા એ, મેતિય નીલુઆ લસણિયા ભૂષણ જિહાં જડ્યા એ;. કાને દો કુંડલ શશિ વિમડલ સમ જિનવરને દીજીએએ, અંગદ રણને મુગટ કંઠવલી કીજીએ એ. ૧
પૂજા ગીત ( રાગ-માલવી ) મુગટ દી કનકે ઘડ્યો, વિવિધ રણે જો,
જિનવર શિશ ચઢયો; ઉર વર હાર રચિત બહુ ભૂષણ, દુષણ હર જગદીશ. મુ૦ ૧ પવરાગ, કલ્યાણ કરનાર રત્નને સમૂહ અને સાચા પવિત્ર મેતીથી શોભતે મુકુટ અને આશ્ચર્યકારી કુંડલે અને હાર શેભે છે. ૧
પૂજાતાળનો અર્થ-રાતા રંગના ઉત્તમ જાતિના હીરા અને રત્નમાં પાંચ પીરજાથી વિધિપૂર્વક જડેલ આભૂષણે જેમાં સાચાં મોતી, નીલમણિ, લસણીયા (અભંગ હી ઈત્યાદિ રત્નો.) શાલે છે. હાથનાં કડાં, રતન જડાઉ મુગટ અને ગળાના હારની શ્રેણિ, સૂર્ય-ચંદ્રના બે મંડલ જેવા બે કુંડલ પ્રભુને બન્ને કાને દશમી પૂજામાં સ્થાપન કરે. ૧
પૂજાગીતનો અથ–દશમી પૂજામાં સેનાને બનાવેલ તથા જુદી જુદી જાતના રત્નથી જડેલ મુગટ શ્રી જિનેશ્વર ભગવંતના મસ્તકે ચઢાવે છે. વળી સર્વ દેને હરનારા એવા જગદીશને ઉત્તમ પ્રકારના હાર આદિ ઘણા આભૂષણે છાતી ઉપર ચઢાવે છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org