________________
૩૭૨
પૂજાસંગ્રહ સાથે
સુરનર મનમોહન શેભિત, જિઉં ચુરે વિજ કને; તિમ ભાવિ ઇવજ પૂજા કરતાં, નરભવફલ લી. મા. ૨
કાવ્ય પુલમજામૌલિનિવેશન, પ્રદક્ષિણકૃત્ય જિનાલયં તમ ; મહાવજ કીતિમિવ પ્રતત્ય, પૂજામકાઊંન્નવમીં બિડીંજા: ૧
દશમી આભરણ પૂજા
( વસ્તુ ઇદ ) જડિત કંચન જડિત કંચન લલિત લખમૂલ, હીરા પાંચ પ્રધાનતર, હું સગર્ભ સેગ ધમાચક, પદ્મરાગ ભાગકર, શ્યણરાશિ કલ્યાણકારક, મુક્તાફલ મંડિત મુકુટ, કુંડલ હાર વિચિત્ર, દશમી પૂજા દીપતી, સેહે સાચ પવત્ર,
જેમ દેવે ભગવાનની આગળ દેવ અને માનવના મનને આનંદ આપનાર વજ રચે છે તેમ ભવ્યજી નવમી વજપૂજા કરવાથી માનવભવનું ફળ પામે છે. અર્થાત્ પોતાના માનવ ભવને સફળ કરે છે. ૨ - કાવ્યને અથ–પોતાના મુગટને નમાવીને ઇન્દ્ર મહારાજે તે દેવમંદિરને પ્રદક્ષિણા આપીને જાણે પિતાની કીતિને વિસ્તાર ન હોય તેમ મહાધ્વજને ફરકાવીને-ફેલાવીને, વિસ્તારીને પ્રભુની નવમી પૂજા કરી. ૧
અર્થ–લક્ષ મૂઘવાળ સેના વગેરેથી જડાઉ આભૂષણેથી પ્રભુની દશમી પૂજા શોભે છે. જેમાં પાંચ ઘણા ઉત્તમ હીરા જડેલ છે. જેમ કે સુગંધ વષવનાર હંસગર્ભ, સૌભાગ્ય કરનાર
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org