SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ પૂજાસંગ્રહ સાથે પાવન ગંધિત ચૂરણ ભરશું, મુંચતિ અંગ ઉવંગે; અષ્ટમી પૂજા કરત તિમ ભવિજન, ખેલત જિમ સુરસંગે, મિલાવતિ સુખ સંગે. પૂ૦ ૨ કાવ્ય દલિપાણિ પરિમૃદ્ય સંઘ, કપૂરફાલીબહુમક્તિશાલી; ચૂર્ણ મુખે વસ્ય જિન તૂર્ણ, ચકષ્ટમં પૂજનમિષ્ટતુ ૧ નવમી શ્રીદવજની પૂજા ( વસ્તુ ઈદ) સહસ જોજન સહસ જોજન હવજ ધરા દંડ બહુલ પતાકા પરિકલિત વણે રૂ૫ રસ રંગ અતિઘન; ઘંટાના શું ઘૂઘરીય પવનપૂરી વાજંતિ સુભ સ્વરિ, નયન કન્ન પેખિ સુણિય, ધજાતણ મંડાણ નવમી પૂજા નિર્મલી, હાએ ત્રિભુવન ભાણ ૧ આ પવિત્ર સુગંધિ વિલેપનથી ભવ્યજનો પ્રભુના અંગે પાંગની આઠમી પૂજા કરે છે. જેમ દેવની સાથે ઈંદ્ર પૂજાદિ કરે છે, તેમ ભવ્યલેકે આ પૂજા કરવાથી સુખેની સાથે મેળાપ–સંગ કરે છે. ૨ - કાવ્યને અથ–ઘણા ભક્તિશાળી ઈંદ્ર મહારાજાએ કપૂર બરાસનું ચૂર્ણ કરીને પ્રભુના મુખે સ્થાપના કરીને શીવ્ર ઇચ્છિતને પૂર્ણ કરનારી આઠમી પૂજા કરી. ૧ અથ_એક હજાર જજન ઉંચા દંડવાળે, વળી ઘણું પતાકાઓ (નાની ધજાઓ) ચારે બાજુ ફરકે છે તે, અતિશય વર્ણ, રૂપ, રસ, રંગવાળે, ઘંટના અવાજની સાથે પવનથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy