________________
સત્તરભેટ્ટી પૂજા સા
પૂજાઢાલ ( રાગ–ગાડીસિ ધુએ સાતમી પૂજામાં વણક ફૂલશું ભવિ કરે એ, ચંપક ક્રમણલા મરુ જાસુદ્દશુ ચિત્ત ધરે એ, આંગીય કેતકી વિચ વિચ શાલતી ≠ખીયે એ, આંગીયમિસ શિવનારીને કાગળ લેખિએ એ પૂજાગીત (રાગ-માલવી ગેડી )
કુસુમતિ આંગી મન ખ`તિ, પંચવરણની જાતિ રે, માંહિ વિવિધ કથીપા ભાતિરે, સૂર્યભાદિ કરત જિમ પૂજા, સકલ સુરાસુર ગાતી રે. કુ૦ ૧ ચપકશું ક્રમણા મનમા, સઝાગશુ સામા રે, પ'ચવરણ આંગી જિન અંગે, વિતિ જિમ સુરરામા રે; તિહાં રિષભકૂટ ચક્રનામા રે. ૩૦ ૨
૩૬૭
પૂજા ઢાળના અ--પ્રભુની સાતમી પૂજામાં જુદા જુદા વણુનાં ચ'પક, દમણે, મરૂ અને જાસુદ વગેરે અનેક પ્રકારનાં પુષ્પાની આંગીમાં વચ્ચે વચ્ચે કેતકી પણ શૈાભતી ડાય છે, તે આંગીના બહાને જાણે મેાક્ષવધૂને કાગળ લખાય છે. ૧
પૂજા ગોતના અથ—સાતમી પૂજામાં પાંચ વર્ષોંના પુષ્પાની જાતિએથી પ્રભુની આંગી મનમાં ખંત ધરીને રચે છે. તેમાં વિવિધ પ્રકારનાં પુષ્પા શેલે છે, સૂર્યાંભ વગેરે દેવએ પ્રભુની પૂજા કરી હતી. તેમાં સર્વ પ્રકારના દેવ-દેવીએ ગીત ગાન કરતા હતા. જેમ દેવાંગનાએ પ્રભુને અંગે પુષ્પની આંગી રચે છે, તેમ જે ભવ્યાત્મા ચંપક, મનેહુર ડમરા અને સધ્યાના રંગ જેવા શ્યામ પુષ્પ આદિથી પ્રભુના અંગે આંગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org