________________
પૂજાસંગ્રહ સાથે
કાવ્ય તૈરેવ પુપર્વિરચયે માલાં, સૌરભ્યલોભભૂમિભંગમાલામ; આરેપન્નાકપતિજિનાંગે, પૂજા પટિછ કુરુતે સ્મષષ્ઠીમ. ૧ સાતમી કુસુમ આગીરચના રૂપ પૂજા
( વસ્તુદ ) કુસુમવર્ણક કુસુમવર્ણક પિત સિત નીલ, મેઘવરણ તામ્રરસમય જપાજાતિ દલકૂલ મબક; વિવિધ ભાંતિ શ્રેણિય સભર, વર્ણપૂજા સાતમીય મનહર, રચના રંગભરી કરીય પૂજા પ્રભુ વીતરાગ, કુમતકૂટ ચૂરણ કરીય, પ્રગટયે શિવપુર માગ ૧ એને સુગંધમય કરે છે, ત્યારે દેવાંગનાઓની જેમ નારીઓ પણ ગીતગાન કરે છે. ૨
કાવ્યને અથ–તે પ્રકારના વિવિધ પુષ્પથી ગુંથેલ, તેની સુવાસના લેભથી ત્યાં જ ભમતા ભ્રમરની શ્રેણિવાળી માળાને શ્રી જિનેશ્વર ભગવંતના કંઠે ઇંદ્ર મહારાજે સ્થાપન કરીને પ્રભુની છઠ્ઠી ઉત્તમોત્તમ પૂજા કરી. ૧
અથ–વિવિધવણુ જેવા કે, પીળા, ત નીલ, મેઘવણું અને તામ્રરસના પુપ, જાસુદ, જાઈના પાંદડા અને પુષ્પો મરો વગેરે જુદા જુદા પ્રકારની શ્રેણિની મનોહર રચના દ્વારા આંગી વીતરાગ ભગવંતની સાતમી પૂજામાં કરે છે. જાણે તે પૂજા એવું કહે છે કે, મિથ્યામના સમૂહને ચૂરીને મેક્ષનગરને માર્ગ પ્રગર્યો છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org