________________
સત્તરભેદી પૂજા
૩પ૯
દેવદૂષ્ય વચ્ચસમ વસ્ત્રજેડી લે કે, હવે ત્રીજી પૂજા કીજે; ઉપશમરસ ભરી નયણુકલડે, દેખી દેખી પ્રભુમુખ રસ પીજે.૨
કાવ્ય ભૂત શશાંકાસ્ય મરીચિભિઃ કિં,
| દિવ્યાંશુકદ્ધમતીવ ચાસ; યુફત્યા નિરભયપાથમિંદ્ર,
પૂજાં જિનેન્દોરકત તૃતીયામૂ. ૧ ચેથી શ્રી સુંગધવાસની પૂજા
( વસ્તુદ ) ગંધ સુરભિત ગંધસુરભિત અગર કપૂર, આમાદિત આકાશતલ કિરણ બહુલનિજિણિય સચિકર, અતિ ઉજજ્વલ તનુ જિનતણું, કરીય સાર સંભાત સમકર, ચરણકમલ અરિહંત તણે, પૂજા સકલ સુગંધ, ચાથી ચિ તામ ણ સમી, ફેડે બહુ ભવ બંધ, ૧
અથવા તે દેવદૂષ્ય વસ્ત્ર સમાન બે વસ્ત્રો લઈને પ્રભુની પૂજા કરવી અને ઉપશમસથી ભરેલ બે નયનરૂપી કળા વડે પ્રભુનું મુખ જોઈ-જોઈને ઉપશમરસનું પાન કરજો. ૨
- કાવ્યને અર્થ–ચંદ્રના કિરણેથી જાણે વણેલું ન હોય તેવા ઘણા સુંદર દિવ્ય વસ્ત્રયુગલ પ્રભુની બંને બાજુ સારી રીતે સ્થાપન કરીને ઇંદ્ર શ્રી જિનેન્દ્ર ભગવંતની ત્રીજી પૂજા કરી. ૧
અથ—અતિશય સુગંધિ અગરુ અને કપૂર કે જેણે આકાશતલને પણ સુવાસિત કર્યું છે, વળી તે વિલેપન કરવાથી ઘણા કિરણવાળા ચંદ્રને પણ જીતી જાય એવા ઉજજવલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org