________________
૧૮
પૂજાસંગ્રહ સાથે
દશમે પધસરેવર, અગિયારમે રત્નાકર; ભવન-વિમાન રત્નગંજી, અનિશિખા ઘૂમવઈ. ૩ સ્વપ્ન લઈ જઈ રાયને ભારે, રાજા અર્થ પ્રકાશે; પુત્ર તીર્થ કર ત્રિભુવન નમશે, સકલ મરથ ફલશે. ૪
વસ્તુછંદ અવધિનાણે અવધિના, ઉપના જિનરાજ; જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજતુ સુખકાર; મિથ્યાત્વતારા નિર્બળ, ધર્મઉદય પરભાત સુંદર, માતા પણ આણંદીયા, જાગતી ધર્મવિધાન, જાણુંતી જગાતલક સમે, હોશે પુત્ર પ્રધાન. ૧ પસાવર, અગ્યારમા સ્વપ્નમાં ક્ષીરસમુદ્ર, બારમા સ્વપ્નમાં ભવન કે વિમાન, તેરમા સ્વપ્નમાં રત્નને ઢગલે અને ચૌદમાં સ્વપ્નમાં ધૂમાડા વગરને અગ્નિ જુવે છે. તીર્થકરની માતા રાજા પાસે જઈ સ્વને કહે છે. રાજા તેને અર્થ કહે છે. તે કહે છે કે-પુત્ર તીર્થકર થશે. ત્રણે ભુવનના છ નનશે. અને આપણું સર્વ મને ફળશે. ૧ થી ૪
પરમાત્મા અવધિજ્ઞાન સહિત ઉત્પન્ન થાય છે. જેના પરમાણુઓ વિશ્વના પ્રાણીઓને સુખ કરનાર હોય છે. તે સમયે મિથ્યાત્વરૂપી તારાઓ ઝાંખા પડી જાય છે, ધર્મના ઉદયરૂપી સુંદર પ્રભાત થવાથી માતા પણ આનંદિત થાય છે. ધર્મનું ચિંતન કરતા જાગે છે. અને વિચારે છે કે- જગતમાં તિલક સમાન એ શ્રેષ્ઠ પુત્ર થશે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org