SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ પૂજાસંગ્રહ સાથે છઠી દશનપદ-પૂજા સમકિતવિણ નવપૂરવી, અજ્ઞાની કહેવાય સમકિતવિણ સંસારમાં, અરહોપરહે અથડાય - - - - - - - - - - ( રાગ-સારંગ). પ્રભુ! નિર્મળ દર્શન કીજએ. (એ આંકણી) આતમજ્ઞાનકો અનુભવ દશન સરસ સુધારસ પીજીએ. પ્રભુo 1 જસ અનુભાવ અનંત પસ્પિટ્ટા, ભવસંસાર સૌ છીએ; પ્ર ભિન્નમુહૂર્ત દર્શન કરસનર્થે, અર્ધપરિયડે સીઝીએ. પ્ર. ૨ જેથી હવે દેવગુરુ ફનિ, ધર્મ રંગ અદિમિંજીએ પ્રo ઈશ્યો ઉત્તમ દર્શન પૉમી, પદ્ય કહે શિવ લીજીએ. પ્ર. ૩ દુહાને અર્થ– સમકિત વિના નવ પૂર્વ સુધીના જ્ઞાનવાળે. પણ અજ્ઞાની કહેવાય છે, એ સમકિત વિના સંસારમાં આમતેમ અથડાયા કરે છે. ૧ ઢાળને અથાહે પ્રભુ! મારું દર્શન-સમ્યકુ નિર્મળ કરે. આત્માના સ્વરૂપને જે અનુભવ તે દર્શન (સમકિત) છે. તે દર્શનરૂપ ઉત્તમ અમૃતરસનું પાન કરીએ. ૧ જે સમ્યગદર્શનના પ્રભાવથી અનંતપુદગલપરાવર્તરૂપ સ સાર ઘટી જાય છે. એક અંતમુહૂર્ત માત્ર દર્શન-સમકિતને સ્પર્શ થવાથી જીવ અર્ધ પુદ્ગલ પરાવર્તામાં અવશ્ય સિદ્ધિપદને પામે છે. ૨ જે સમકિતના પ્રભાવથી દેવ-ગુરુ અને ધર્મને રંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy