SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૭. નવપદજીની પૂજા-સાથે ઈચ્છા મિચછા આવાસિયા નિસિહિયા, તહકાર ને વળી છંદના રે; મુo પૃછા પ્રતિપૃછા ઉપસંપદા, સામાચારી નિમંતના રે. મુo ૨ એ દશવિધ સામાચારી પાળે, કહે પદ્મ લેઉં તસ ભામણ રે; મુo એ ઋષિરાજ વંદનથી હો, ભવ ભવ પાપ નિકંદના રે, મુo ૩ કાક્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કરે, જગતિ જંતુમહદયકારણમ; જિનવરં બહુમાનજલીઘતઃ શુચિમના સ્નપયામિવિશુદ્ધ. ૧ ૩% હીં શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મજા–મૃત્યુનિવારણાર્ય શ્રીમતે સાધવે જલાદિક યજામહે સ્વાહા. તેમ જે મુનિ વમેલા ભેગને કયારેય ઈચ્છતા નથી. પરિસહ અને ઉપસર્ગમાં મેરુપર્વતની જેમ સ્થિર અને કંપ રહિત રહે છે. ૧ ઇચ્છા, મિચ્છા, આવસિયા, નિતિહિલા, તથાકાર, છંદના, પૃચછા, પ્રતિપૃચ્છા, ઉપસંપદા અને નિમંત્રણ આ દશ પ્રકારની સામાચારીને જે પાળે છે, કર્તા શ્રી પવવિજયજી મહારાજ કહે છે કે- એવા મુનિના હું એવારણ લઉ, એવા કષિરાજને વંદન કરવાથી ભવભવના પાપનું નિકંદન થાય છે. ૨-૩ કાવ્યને અથ અરિહંતપદપૂજાને અંતે આપેલ છે, તે પ્રમાણે જાણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy