SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદજીની પૂજા–સાથે ત્રીજી આચાય પદ પૂજા દુહા પડિમા વહે વળી તપ કરે, ભાત્રના ભાવે માર; નમીએ તે આચાયન, પાળે પંચાચાર, ૧ ૩૧૯ ઢાળ (સ'ભવ જિનવર વિનતિ–એ દેશી ) આચારજ ત્રીજે પદ્મ, નમીએ જે ગધારી રે; ઇંદ્રિય તુર ગમ વશ કરે, જે લહી જ્ઞાનની ઢારી રે. આ૦ 1 શુધ્ધપ્રરૂપક ગુણ થકી, જે જિનવસમ ભાખ્યા રે; છત્રીશ ત્રીશી ગુણે, શાભિત સમયમાં ઢાખ્યા રે. આ૦ ૨ ઉત્કૃષ્ટા ત્રીજે ભવે, પામે અભિચળ ટાણું રે; ભાવાચાર્જ વંદના, કરીએ થઇ સાવધાન રે. આ૦ ૩ દુહાના અથ—જે મુનિરજની ખાર પ્રતિમા વહન કરે, બાર પ્રકારનું તપ કરે, માર ભાવના ભાવે તેમજ પાંચ આચારને પાળે તે આચાય ભગવતને નમસ્કાર કરીએ. ૧ ઢાળના અ—ત્રીજે પદે આચાય ને નમીએ કે જે ગચ્છના ભાર ઉપાડવામાં વૃષભ સમાન છે અને ઇંદ્રિયા રૂપી અશ્વોને જ્ઞાનરૂપી દોરીએ ગ્રહણ કરીને વશ કરે છે. ૧ શુદ્ધ પ્રકરૂપકપણાના ગુણેાથી જેએને જિનેશ્વર સમાન કહ્યા છે. ૩૨ છત્રીશી [૩૬×૩૬=૧૨૯૬] ગુણ્ણાએ શેાભિત જેમને સિદ્ધાંતમાં કહ્યા છે. ર વળી જે ઉત્કૃષ્ટા ત્રીજે ભવે અવિચળ સ્થાન-મેક્ષપદને પામે છે એવા ભાવાચાય ને સાવધાન થઇને વઢના કરીએ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy