SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ પૂજાસંગ્રહ સાથે નહીં સૂક્ષ્મ બાદર ગતવેદી, ત્રસ થાવર ન કહંત, પ્રાણું. ૨ અહી અમાની અમારી અલભી, ગુણ અનંત ભદંત; પ્રાણo પદ્મવિજય નિત સિધિસ્વામી, લળી લળી લળી પ્રણમંત, પ્રાણo ૩ કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જતુમહદયકારણમ; જિનવરં બહુમાનજલૌઘતઃ શુચિમના સ્નપયામિ વિશુધ, ૧ ૩% હૃી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણીય શ્રીમતે સિધાય જલાદિકં યજામહે સ્વાહા, સ્પર્શ રહિત, દીર્ઘતા રહિત, હસ્વત્વ રહિત છે, તેમજ સૂક્ષ્મબાદર પણ નથી, વેદ રહિત છે. ત્રસ–સ્થાવર પણ નથી. ૨ વળી એ ભગવતે અક્રોધી (ક્રોધ વગરના), અમાની (માન વિનાના), અમાયી (માયા વગરના) અને અલેભી (લેભ વગરના) છે. એવી રીતે અનંતગુણવાળા ભગવંત સિદ્ધ પરમાત્માને કર્તા શ્રી પદ્મવિજયજી નિરંતર લળી લળીને પ્રણામ કરે છે. ૩ કાવ્યને અર્થ અરિહંતપદ પૂજાને અ તે આપેલ છે, તે પ્રમાણે જાણુ. બીજી સિદ્ધપદપૂજા સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy