________________
૨૮૩
નવપદજીની પૂજા સાથે
શ્રી ઉપાધ્યાયપદ કાવ્ય સુત્તસ્થસંવેગમયં સુએણું, સંનીરખીરામયવિષ્ણુએણું; પણુતિ જે તે વિઝાયરાએ, ઝાએહ નિપિકમ્પસાએ. ૧
શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહેદરકારણમ; જિનવરં બહુમાનજલૌઘત:, શુચિમના અપયામિ વિશુદ્ધ ૧
સ્નાત્ર કરતાં જગદગુરુ શરીરે, સકળદેવે વિમળકળશનીરે; આપણાં કમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હર્ષ ધરી અસરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિજબૂદી, અમિતણ નાથ દેવાધિદેવો, ૩
૩ &ી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરામૃત્ય-નિવારણાર્ય શ્રીમતે ઉપાધ્યાયાય જલાદિક યજામહે સ્વાહા.
ઉપાધ્યાયપદ કાવ્યને અથ–ઉત્તમ જલ, દૂધ તથા અમૃતસરખા સૂત્ર, અર્થ તથા વૈરાગ્યમય જ્ઞાનનું જે ઉપાધ્યાયે ભવ્યજનોને પાન કરાવે છે, તે કૃપા કરવાવાળા ઉપાધ્યાય ભગવંતનું હંમેશા ધ્યાન ધરે. ૪
રાત્ર કાવ્ય અને મંત્રને અર્થ-અરિહંત પદની પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણ.
ચેથી ઉપાધ્યાય પદ પૂજા-અર્થ સમાપ્ત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org