________________
૧૨
પૂજાસંગ્રહ સા
જિણાણ જાવયાણ', તિન્નાણુ તાણ્યાણ, બુઢ્ઢાણ, એહયાણ', મુત્તાણ' માઅગાણ, ૮ સન્વન્દૂ, સભ્યદરિસીણં, સવમયલમરુઅમણ તમકુખયમવ્વામાહમપુણ્રાવિત્તિસિદ્ધિગઇનામધેય ઠાણ સપત્તાણં નમા જિણાણ જિઅભયાણ, ૯
જે એ આઇ સિદ્ધા, જેઅ ભવિસ'તિણાગએ કાલે; સપઈ આ વજ્રમાણા, સબ્વે તિવિહેણ વામિ, ૧૦
અભયદાનના આપનારને, શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુના આપનારને, મેાક્ષમાગ ના આપનારને, શરણુ આપનારને, સકિત આપના૨ને. (૫) ધના દાતાને, ધર્માંના ઉપદેશ કરનારને, ધર્માંના નાયકને, ધર્મના સારથીને, ચાર ગતિના અંત કરનાર ઉત્તમ ધર્મચક્રવર્તીને (૬) કેઈથી હણાય નહીં એવા ઉત્તમ જ્ઞાન દનના ધારણ કરનારને, નિત્રત્યુ છે છદ્મસ્થપણું જેએનુ
તેમને. ૭
રાગદ્વેષને જિતનારને તથા જિતાડનારને, સ'સારથી તરનારને તથા તારનારને, તત્ત્વના જાણુનારને, તથા જણાવનારને, કમથી મુકત થયેલાને તથા મુકાવનારને. (૮) સર્વજ્ઞને, સદર્શીને, કલ્યાણરૂપ, અચળ, રાગ રહિત, અન'ત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાગમન એવી સિદ્ધિગતિ છે નામ જેનુ' એવા સ્થાનને પામેલાને, રાગદ્વેષના ક્ષય કરનાર તથા સર્વ ભયના જિતનારને નમસ્કાર હા. ૯
જે અતીતકાળે સિદ્ધ થયા, જેએ અનાગતકાળે સિદ્ધ થશે અને વમાનકાળે વિદ્યમાન એવા સર્વ (દ્રવ્યજિના ) ને હું ત્રિવિધ વંદના કરુ છુ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org