SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે વંદીને આનંદ, નાવે ભવભયદો, ટાળે દુરિત દંદા, સેવે ચોસઠ ઇદો, ઉપશમરસને કંદો, જિમ ચિરકાલે નંદો રે, ભ૦ સિ. ૧ જેહને હાય કલ્યાણક દિવસે, નરકે પણ અજવાળું; સકળ અધિક ગુણ અતિશયધારી, તે જિન નમી અઘ ટાળું રે, ભo સિ૦ ૨ જે તિહું નાણું સમગ ઉપન્ના, ભેગકરમ ક્ષીણ જાણ; લેઈ દીક્ષા શિક્ષા દીયે જનને, તે નમીએ જિન નાણું રે. ભ૦ સિ૩ મહાપ મહામાહણ કહીએ, નિર્ધામક સથવાહ; ઉપમા એહવી જેહને છાજે, તે જિન નમીએ ઉત્સાહ રે. ભo સિo ૪ વીશ સ્થાનકને તપ કરી તીર્થંકરનામકર્મ બાંધ્યું છે, જે જિન સઠ ઈંદ્રોથી પૂજિત છે તેમને હે ભવ્ય જીવે તમે પ્રણામ કરે. સિદ્ધચક્રના પ્રથમ પદને વંદન કરે, જેથી દીર્ઘકાળ પર્યત આનંદ પામે. ૧ જેમના કલ્યાણકના દિવસોમાં નરકમાં પણ અજવાળું થાય છે, એવા સર્વ કરતાં અધિક ગુણવાળા અને અતિશયવાળા જિનને નમી પાપને દૂર કરે. ૨ જેઓ ત્રણ જ્ઞાન સહિત જમ્યા છે અને ભેગાવલી કર્મને ક્ષીણ થયેલાં જાણે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી પ્રાણીએને ઉપદેશ આપે છે તે જિનેને નમસ્કાર કરે. ૩ “મહાગોપ” અને “મહામાહણ” જેઓ કહેવાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy