________________
નવપદજીની પૂજા સાથે
( ઢાળ—ઉલાળાની દેશી ) તીથ પતિ અરિહા નમું, ધર્મ ધુરંધર ધીરાજી; દેશના અદ્ભુત વસતા, નિજ વીજ વડવીરાજી. ( ઉલાલા )
વર અક્ષય નિ`ળ જ્ઞાન ભાસન, સર્વે ભાવ પ્રકાશતા, નિજ શુદ્ધ શ્રદ્ધા આત્મભાવે, ચરણસ્થિરતા વાસતા; જિન નામકમ પ્રભાવ અતિશય, પ્રાતિહારજ શાભતા, જગજ તુ કરણાવત ભગવત, ભવિક જનને ધેાભતા. ૨ ( પૂજા–ઢાળ, શ્રીપાળના રાસની દેશી. )
૨૬૫
ત્રીજે ભવ વસ્થાનક તપ કરી, જેણે માંધ્યું. જિનનામ; ચાસા ઇંદ્રે પૂજિત જે જિન, કીજે તાસ પ્રણામ રે, ભવિકા ! સિદ્ધચક્રપદ્મ વઢા, જમ ચિરકાળે ના રે.
ઉલાળાની ઢાળના અતીના સ્થાપનાર અરિહુંત ભગવાનને નમું છુ, જે ધર્મના પ્રવક અને ધીર છે, ઉપદેશરૂપ અમૃતને વરસાવે છે અને પેાતાની શક્તિવš ઉત્તમ સુભટ તુલ્ય છે. ૧
ઉત્તમ, અક્ષય અને નિમળ જ્ઞાનના પ્રકાશવડે જે સવ પદાર્થાંના રહસ્યાને પ્રકટ કરે છે, આત્મભાવમાં જેમની શુદ્ધ શ્રદ્ધા છે, ચારિત્રની સ્થિરતામાં જેએ રહેનારા છે, તીથ કર નામકર્મના પ્રભાવથી ૩૪ અતિશયા અને ૮ પ્રાતિહાર્યાંથી સુશાભિત છે, જગા જીવા તરફ્ અનુકપાવાળા છે. જેએ જ્ઞાનવંત છે અને ભવ્ય પ્રાણીઓને સ્થિર કરનારા છે. ૨ પૂજાની ઢાળના અથ—ત્રીજા જન્મમાં જેમણે ઉત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org