SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ પૂજાસંગ્રહ સાથે અગ્યારમી ચારિત્રપદ પૂજા રત્નત્રચી વિષ્ણુ સાધના, નિફળ કહી દીવ ભવરણનું નિધાન છે, જય જય સંયમ જીવ, હોળી ( અજિત જિ દશું પ્રીતડી – એ દેશી } ચારિત્રપદ શુભ ચિત્ત વસ્યું, જેહ સઘળા હે નયનો ઉદ્ધાર આઠ કરમ ચય રિક્ત કરે, નિ હૈ ચારિત્ર ઉદાર, ચાd 9 ચારિત્રમોહ અભાવથી, દેશસયમ હે સર્વસંયમ થાય આઠ કપાય મિટાવીને, દેશવિરતિ હે મનમાં ઠહરાય, ચાલ ૨ હાનો અથરત્નત્રયીની આરાધના વિના બધી સાધના હંમેશા નિષ્ફળ કહેલી છે. ભાવરનનું નિધાન સંયમી જીવ છે. તે જય પામે, જય પામે. ૧ - વાળને અથ–ચારિત્રપદ મારા મનમાં વસ્યું છે. જે ચારિત્રપટ સર્વ નયના ઉદ્ધારરૂપ છે. આ કર્મના ચયસમૂહને જે રિક્ત-ખાલી કરે તે ચારિત્ર કહેવાય છે, એમ ચારિત્ર શબ્દને નિરુતાર્થ છે. ૧ ચરિત્રમેહનીયને પશમરૂપ અભાવ થવાથી દેશ સંયમ ( શ્રાવકપણું) અને સર્વસંયમ (મુનિપણું) પ્રાપ્ત . . . . . . . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy