________________
વીશસ્થાનકપદ પૂજા સાથ
આઠમી જ્ઞાનપદ પૂજા દુહા
અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવભ્રમભીતિ; સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમા નમા જ્ઞાનની રીતિ.
૨૨૧
ઢાળ
( અણિક મુનિવર ચાલ્યા ગાયરીએ દેશી ) જ્ઞાનપદ ભજીએ રે જગત સુહુ કરું, પાંચ એકાવન ભેદ્દે રે; સભ્યજ્ઞાન જે જિનવર ભાખિયું, જડતા જનની ઉચ્છેદ્દે રે.
૧
જ્ઞાનપ૦ ૧
ભક્ષ્યાભક્ષ્ય વિવેચન પરંગા, ખીર નીર્ જેમ હુસેા રે; ભાગ અનંતમાં રે અક્ષરના સદા, અપ્રતિપાતી પ્રકાશ્યા રે.
જ્ઞાનપ૦ ૨
દુહાના અ—અધ્યાત્મ સંબંધી જ્ઞાનથી સંસારના ભ્રમણના ભય નાશ પામે છે. આત્માના સાચા ધર્મ જ્ઞાન છે. તેથી જ્ઞાનની રીતિને—પ્રવૃત્તિને નમસ્કાર થા. ૧
Jain Education International
ઢાળના અ—જગમાં વાસ્તવિક સુખની ઉત્પત્તિ કરનાર જ્ઞાનપદ છે. તેની સેવા કરીએ. તે જ્ઞાન મૂળભેદે પાંચ પ્રકારે અને ઉત્તરભેદે એકાવન પ્રકારે છે. શ્રી જિનેશ્વર લગવંતે કહેલું સમ્યજ્ઞાન મનુષ્યની જડતાના-અજ્ઞાનદશાના ઉચ્છેદ કરે છે. ૧
હું'સ જેમ દુધ અને પાણીને જુદા પાડે છે તેમ ભક્ષ્યઅભક્ષ્ય વગેરેના વિવેક જ્ઞાનથી જ પ્રગટ થાય છે. આ જીવના
For Private & Personal Use Only
www.jainelibrary.org