SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ પૂજાસંગ્રહ સાથે પૂરવ વ્રતવિરાધક પેગથી રે, તૂટલિંગીપણું થાય; દંભનાળ જંજાળ સવિ પરિહરે રે, ચરણરસિક કહેવાય. ભવિયણ૦ ૬ કેડિ સહસ નવ સાધુ સંયમી રે, સ્તવિયે ગીતારથ જેહ, વીરભદ્ર પરે તીર્થપતિ હવે રે, સૌભાગ્યલક્ષમી ગુણગેહ, ભવિયણ !૦ ૭ મંત્ર * હ્રી શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુ-નિવારણુય શ્રીમતે અહંતેજલ ચંદનં પુષ્પ ધૂપં દીપં અક્ષત નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા, જેમણે પૂર્વભવમાં વ્રતની વિરાધના કરી હોય તેમને જ કુટલિંગપણું પ્રાપ્ત થાય છે તથા ઉત્તમ મુનિઓ તે સર્વ પ્રકારની દંભાળ અને જંજાળને ત્યાગ કરે છે અને તેથી જ તેઓ ચારિત્રના રસિયા કહેવાય છે. ૬ ઉત્કૃષ્ટપણે નવહજાર કોડ સંયમી–સાધુ હોય છે તે ગીતાને સ્તવીએ. એ પદને આરાધવાથી પ્રાણી વીરભદ્રની જેમ તીર્થકરપદ પામે છે અને સૌભાગ્યશ્મીરૂપ ગુણના પરસ્વરૂપ બને છે. ૭. મંત્રને અથ–પ્રથમપદ પૂજાને અંતે છે, તે મુજબ જાણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy