SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ શિસ્થાનક પદની પૂજા સાથે ૨૧૩ ગુણિજન વંદે રે, વંદે વંદો રે, થિવિર મહારાજ, દુરિત નિકદ રે. ૧ સંયમયોગે સીદતા રે, બાલગિલાનાદિ સાધુ રે; યાચિત સહાય દેવે કરી રે, ટાલે સર્વ ઉપાધિ, ગુo ૨ વીશ વર્ષ પર્યાયથી રે, સાઠ વર્ષ વય હુંત રે; ચેથા અંગ ઉપર ભણ્યા રે, મુતથિવિરા એ ભર્ણત, ગુo ૩ મેઘ અઈમત્તા થિર ર્યા રે, ત્રિશલાનંદન દેવ રે; પચાસ સહસ સાધુસાધવી રે, સંબંધ કહી કામદેવ, ગુ૦ ૪ જાણવા. હે ગુણીજને! તમે સ્થવિર મહારાજને વંદન કરે. અને તમારા દુસ્તિ–પાપનું નિકંદન કરે. ૧ વિરમુનિઓ સંયમયગમાં સીદાતા એવા બાળગાનાદિ સાધુઓને યાચિત સહાય આપવાવડે તેમની સર્વ ઉપાધિ દૂર કરે છે. ૨ વીશ વર્ષથી ઉપરાંત દીક્ષા પર્યાયવાળા હોય તે પર્યાયસ્થવિર, સાઠ વર્ષથી ઉપરાંતની વયવાળા હોય તે વયસ્થવિર અને ચેથું અંગ જે સમવાયાંગ તે ઉપરાંત અભ્યાસવાળા હોય તે મુતસ્થવિર કહેવાય છે. ૩ ત્રિશલામાતાના પુત્ર મહાવીર પરમાત્માએ પચાસ હજાર (૧૪ હજાર સાધુ અને ૩૬ હજાર સાધ્વી) સાધુ–સાવી વચ્ચે કામદેવ શ્રાવકને સંબંધ કહીને મેવકુમાર તથા અઈ મસા મુનિને સ્થિર કર્યો છે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy