SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ વીશસ્થાનકની પૂજા સાથે ૨૧૧ આઠ પ્રસાદ તજી ઉપદેશે, વિકથા સાત નિવારે; ચારે શિક્ષા કરી જન પડિહે, ચઉ અનુગ સંભારે, ભવિ૦ ૪ બારશે છ— ગુણે ગુણવંતા, સેહમ જંબૂ મહેતા; આયરિયા દીઠે તે દીઠા, સ્વરૂપ સમાધિ ઉદ્ધસંતા ભવિ૦ ૫ યુગપ્રધાન સૂરિ વીશ ઉદયે, દેય હજારને ચાર સમયાગમ અનુભવ અભ્યાસી, થાશે જગજન મનોહાર, ભવિ૦ ૬ એ પદ સેવતો પુરુષોત્તમ નૃપ, જિનવપદવી લહિયા; સૌભાગ્યલમી સૂરિ ભાવે ભજતાં, ભાવિકજીવ ગહગહિયા, ભવિ. ૭ આઠ પ્રકારના પ્રમાદને તજીને ઉપદેશ આપનારા, સાત પ્રકારની વિકથાને નિવારનારા, આક્ષેપિણી આદિ ચાર પ્રકારની ઉપદેશશિલીથી લેકને પ્રતિબંધ કરનારા અને ચાર અનુ ગોને સંભારનારા આચાર્ય ભગવંતે હોય છે. ૪ બારસે છનું (૩૬ છત્રીશી) ગુણે કરીને શોભતા એવા સુધર્માસ્વામી અને બૂસ્વામી વગેરે થઈ ગયા છે. તેમને સ્વરૂપસમાધિમાં ઉલાસવાળા વર્તમાન આચાર્યને જોવાથી જ જેવા એમ માનવું. ૫ - આ પાંચમા આરામાં ત્રેવીશ ઉદયમાં કુલ બે હજાર ને ચાર યુગપ્રધાન આચાર્યો થવાના છે કે જેઓ વર્તમાન આગમના પૂર્વ અનુભવપૂર્વક અભ્યાસી અને જગતના જીના મનને આનંદ આપનારા થશે. ૬ આ આચાર્ય પદની સેવા કરવાથી પુરુષોત્તમ રાજ તીર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy